ગોંડલ: શિવરાજગઢ ગામ બીમાગ્રામ જાહેર થયું
Gondal, Rajkot | Feb 3, 2024 ગોંડલ તાલુકાનું શિવરાજગઢ ગામ ભારતીય જીવન વીમા નિગમ તરફથી બીમાગ્રામ જાહેર થયું અને ગામના વિકાસના કાર્યો માટે 50 હજારનું અનુદાન ગ્રામ પંચાયત ને તેમના દ્રારા આપવામાં આવ્યું હતું. આ તકે ગોંડલ એલ.આઈ.સી. બ્રાન્ચના અધિકારીઓ,સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શિવરાજગઢમાં સામાજીક કાર્યકર ચંદ્રેશ પંડ્યાની જણાવ્યું હતું