Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Cds
Educationforall
Worldwaterday
Railsafety
Chaitranavratri
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand
No video available

ગોંડલ: રીબડા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય લોકડાયરો યોજાયો

Gondal, Rajkot | Feb 3, 2024
ગોંડલ તાલુકામાં આવેલા રીબડા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય લોકડાયરો યોજવામાં આવ્યો હતો આ લોક ડાયરાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ તેમજ ધારાસભ્ય અને ગ્રામજનો મોટી સંખ્યામાં આ લોક ડાયરા ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી