ગોંડલ: ગોંડલ તાલુકામાં આવેલા રૂપાવટી ગામ ખાતે વસાણી પરિવાર દ્વારા મંગલ મનોરથનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
Gondal, Rajkot | Feb 4, 2024 ગોંડલ તાલુકામાં આવેલા રૂપાવટી ગામ ખાતે વસાણી પરિવાર દ્વારા મંગલ મનોરથનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ તેમજ પોરબંદરના સાંસદ સહિતનાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રભુજીના દર્શન તથા પ્રસાદનો લાહવો લઈને ધન્યતા પણ અનુભવી હતી