માંડવી: કોડાય પોલીસની કામગીરીથી બે વર્ષથી ગુમ મહિલાઆદિપુરમાંથી મળી આવી
Mandvi, Kutch | May 13, 2026 બિદડા ગામ ખાતે છેલ્લા બે વર્ષથી ગુમ થયેલ મહિલાને શોધી કાઢવામાં કોડાય પોલીસને સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહિલાને આદિપુર વિસ્તારમાંથી સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીમાં કોડાય પોલીસની સતર્કતા અને મહેનતને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે.