ધોલેરા: ધોલેરામાં વૈજ્ઞાનિક વનીકરણનું અનોખું મોડેલ: મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કરી પ્રોજેક્ટની મુલાકાત
ધોલેરામાં વૈજ્ઞાનિક વનીકરણનું અનોખું મોડેલ: મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કરી પ્રોજેક્ટની મુલાકાત વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (DSIR) ખાતે ચાલી રહેલા વૈજ્ઞાનિક વનીકરણ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. કુલ 19.5 હેક્ટર વિસ્તારમાં વન વિભાગ દ્વારા વાવેતર હાથ ધરવામાં આવ્યું છે, જેમાંથી 10.5 હેક્ટરથી વધુ જમીન પર વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. ધોલેરાની ક્ષારયુક્ત જમીન અને પાણીની અછતને ધ્યાનમાં રાખીન