Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભચાઉ: ટાટાનગરમાં જુગાર રમતી 5 મહિલા ઝડપાઈ

Bhachau, Kutch | Jun 13, 2026
ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભચાઉ શહેરમાં આવેલ ટાટા નગર વિસ્તારમાં એક ઘરમાં જુગાર રમતી 5 મહિલા ઝડપાઈ હતી. પોલીસે બાનુબેન હિંગોરજા, ઉષાબેન મીરાણી, સૂર્યાબા સોલંકી, રસીદાબેન રાયમા, જવેરબેન કોળીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ભચાઉ: ટાટાનગરમાં જુગાર રમતી 5 મહિલા ઝડપાઈ - Bhachau News