Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

પાલનપુર શહેર: જિલ્લા કક્ષાના મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનુ ધારાસભ્યએ નિરીક્ષણ કર્યું.

Palanpur City, Banas Kantha | Dec 3, 2025
પાલનપુર ખાતે નવનિર્મિત બનાસકાંઠા જિલ્લા કક્ષાના મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું લોકાર્પણ થનાર છે ત્યારે બુધવારે સ્થળનું નિરીક્ષણ કર્યું અને કાર્યક્રમના આયોજન અંગે જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના લોકાર્પણના શુભ અવસરમાં પાલનપુર વિસ્તારના સૌ નાગરિકોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યુ હતું

MORE NEWS

No related stories for this location.

પાલનપુર શહેર: જિલ્લા કક્ષાના મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનુ ધારાસભ્યએ નિરીક્ષણ કર્યું. - Palanpur City News