આજે રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ANTF દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં સાબરમતી રેલવે સ્ટેશન બહારથી 305 MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.9.17 લાખના ડ્રગ્સ સાથે રાજસ્થાનના સપ્લાયર પ્રકાશ બિશ્નોઈની કરાઇ ધરપકડ.ગોપાલસિંહ ભાદુ નામનો અન્ય આરોપી વોન્ટેડ.