ગોંડલ: ખાંડાધાર ખાતે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરી
Gondal, Rajkot | Jan 26, 2024 ગોંડલ તાલુકામાં આવેલા ખાંડાધાર ગામ ખાતે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી જોકે ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરાયા હતા જો ક્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સમાજના અગ્રણીઓ પોલીસ અધિકારીઓ તેમજ ધારાસભ્ય સહિતનાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો