સાબરમતી રિવરફ્રન્ટ નજીક ડ્ર*ગ્સ સ કેસના આરોપીને પગમાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. ₹25 કરોડના હેરોઇન કેસમાં ઝડપાયેલા આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં આરોપી અને PSI રાવલ ઈજાગ્રસ્ત થયા હતા.
(Ahmedabad Crime, Heroin Case, Crime Branch, Riverfront, Police)
#Ahmedabad #AmdavadCrime #HeroinCase #CrimeBranch #AmdavadUpdates