Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

મોડાસા: મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો પાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

Modasa, Aravallis | Nov 2, 2025

MORE NEWS

"નિયમ ફક્ત સામાન્ય જનતા માટે, સાહેબો માટે નહીં?"
.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઇજનેરની સરકારી ગાડી પર કાળા કાચ જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે.
.
જો સામાન્ય નાગરિક પોતાની ગાડી પર ડાર્ક ફિલ્મ લગાવે, તો ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. 
.
પરંતુ જ્યારે સરકારી અધિકારીઓની ગાડીઓ પર આવા કાચ જોવા મળે, ત્યારે નિયમોના અમલ અંગે પ્રશ્નો ઊભા થાય છે.
.
શું કાયદા અને નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે? કે પછી જવાબદાર અધિકારીઓ માટે અલગ માપદંડ છે?
.
આ મામલે સંબંધિત તંત્ર શું કાર્યવાહી કરશે ?
.
આ સમગ્ર મુદ્દે લોકોમાં ચર્ચા જામી છે અને હવે સૌની નજર તંત્રના આગામી પગલાં પર છે !!!

-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર 

#Modasamirror #marumodasa #aravalli #gujarat #sabarkantha

"નિયમ ફક્ત સામાન્ય જનતા માટે, સાહેબો માટે નહીં?" . માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઇજનેરની સરકારી ગાડી પર કાળા કાચ જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે. . જો સામાન્ય નાગરિક પોતાની ગાડી પર ડાર્ક ફિલ્મ લગાવે, તો ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. . પરંતુ જ્યારે સરકારી અધિકારીઓની ગાડીઓ પર આવા કાચ જોવા મળે, ત્યારે નિયમોના અમલ અંગે પ્રશ્નો ઊભા થાય છે. . શું કાયદા અને નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે? કે પછી જવાબદાર અધિકારીઓ માટે અલગ માપદંડ છે? . આ મામલે સંબંધિત તંત્ર શું કાર્યવાહી કરશે ? . આ સમગ્ર મુદ્દે લોકોમાં ચર્ચા જામી છે અને હવે સૌની નજર તંત્રના આગામી પગલાં પર છે !!! -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર #Modasamirror #marumodasa #aravalli #gujarat #sabarkantha

Modasa, Aravallis | Aug 6, 2026

#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli

#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli

Modasa, Aravallis | Aug 6, 2026