ગઢડા: ગઢડામાં VHP દ્વારા વંચિત બાળકો સાથે અનોખી રીતે દિવાળીની ઉજવણી
Gadhada, Botad | Nov 9, 2026 ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી. બાળકોને ભોજન કરાવી અને ફટાકડા ફોડાવી ખુશીઓ વહેંચવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગઢડા પી.આઈ. કે.એમ. ચોપરા અને VHPના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.