Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow

વઢવાણ: આઈ.ટી.આઈ.ના યુવાનોનો દબદબો: અકસ્માત નિવારતી ‘ઇન્ટેલિજન્ટ એલર્ટ સિસ્ટમ’ બની આકર્ષણનું કેન્દ્ર*

Wadhwan, Surendranagar | Jan 15, 2026
સુરેન્દ્રનગર આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ‘ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ’ રાજ્યની ટેકનિકલ ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ અંગે આઇ.ટી.આઈ ના વિદ્યાર્થી નીશીત બારોટે સમગ્ર પ્રોજેક્ટ અંગે વિગતવાર માહિતી આપી હતી

MORE NEWS

🚨 લીંબડીમાં LCBની મોટી કાર્યવાહી 
ચોરખાનામાં છુપાવી લઈ જવાતી 2970 ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપાઈ. બોલેરો પીકઅપ સહિત રૂ.10.48 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો.
#Surendranagar #Limbdi #LCB #Prohibition #LiquorRaid

🚨 લીંબડીમાં LCBની મોટી કાર્યવાહી ચોરખાનામાં છુપાવી લઈ જવાતી 2970 ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપાઈ. બોલેરો પીકઅપ સહિત રૂ.10.48 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો. #Surendranagar #Limbdi #LCB #Prohibition #LiquorRaid

Wadhwan, Surendranagar | Aug 9, 2026

લીંબડીમાં આરોગ્ય ક્ષેત્રે નવી ભેટ 🚑
શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત શાહ હેપ્પીનેસ અર્જન્ટ કેર સેન્ટરનો આજથી પ્રારંભ. હવે આકસ્મિક સારવાર અને જરૂરી મેડિકલ સેવા મળશે ઘર નજીક જ. 🏥
#Limbdi #surendanager #HealthCare #UrgentCare #ShahHappiness

લીંબડીમાં આરોગ્ય ક્ષેત્રે નવી ભેટ 🚑 શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત શાહ હેપ્પીનેસ અર્જન્ટ કેર સેન્ટરનો આજથી પ્રારંભ. હવે આકસ્મિક સારવાર અને જરૂરી મેડિકલ સેવા મળશે ઘર નજીક જ. 🏥 #Limbdi #surendanager #HealthCare #UrgentCare #ShahHappiness

Wadhwan, Surendranagar | Aug 9, 2026

કેપ્શન: સુરેન્દ્રનગરના નગરા ગામે ડૂબી જવાથી ચાર પરપ્રાંતીય યુવાનોના દુઃખદ મોત. ડેડ બોડી ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ બાદ વતન મોકલવા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પરિવારજનોને સાંત્વના પાઠવી. 
#surendanager #wadhawan #BreakingNews #GandhiHospital #breakingnews

કેપ્શન: સુરેન્દ્રનગરના નગરા ગામે ડૂબી જવાથી ચાર પરપ્રાંતીય યુવાનોના દુઃખદ મોત. ડેડ બોડી ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ બાદ વતન મોકલવા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પરિવારજનોને સાંત્વના પાઠવી. #surendanager #wadhawan #BreakingNews #GandhiHospital #breakingnews

Wadhwan, Surendranagar | Aug 8, 2026

🚨સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગનું ચેકિંગ અભિયાન
એનાલોગ પનીરના મામલે જિલ્લા ફૂડ વિભાગની ટીમે શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ તેમજ પનીર અને બટર બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું. વિવિધ સ્થળોએથી પનીર અને બટરના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 🧀🔍⚖️
#Surendranagar #FoodDepartment #FoodSafety #PaneerChecking #ButterSampl

🚨સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગનું ચેકિંગ અભિયાન એનાલોગ પનીરના મામલે જિલ્લા ફૂડ વિભાગની ટીમે શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ તેમજ પનીર અને બટર બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું. વિવિધ સ્થળોએથી પનીર અને બટરના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 🧀🔍⚖️ #Surendranagar #FoodDepartment #FoodSafety #PaneerChecking #ButterSampl

Wadhwan, Surendranagar | Aug 7, 2026

વઢવાણ તાલુકાના નગરા ગામે વોંકળામાં ડૂબી જતાં 4 યુવકોના મોત
વોંકળાંના પાણીમાં નહાવા જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તમામ ચાર યુવકોના કરુણ મોત નીપજ્યા..તરવૈયાઓ દ્વારા તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા..મૃતક યુવકો સોલાર કંપનીમાં કામ કરવા માટે રાજસ્થાન થી આવ્યા હોવાની વિગતો બહાર આવી
મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી

#surendranagar #wadhawan #khodu #breakingnews #accident

વઢવાણ તાલુકાના નગરા ગામે વોંકળામાં ડૂબી જતાં 4 યુવકોના મોત વોંકળાંના પાણીમાં નહાવા જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તમામ ચાર યુવકોના કરુણ મોત નીપજ્યા..તરવૈયાઓ દ્વારા તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા..મૃતક યુવકો સોલાર કંપનીમાં કામ કરવા માટે રાજસ્થાન થી આવ્યા હોવાની વિગતો બહાર આવી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી #surendranagar #wadhawan #khodu #breakingnews #accident

Wadhwan, Surendranagar | Aug 7, 2026

વઢવાણ: આઈ.ટી.આઈ.ના યુવાનોનો દબદબો: અકસ્માત નિવારતી ‘ઇન્ટેલિજન્ટ એલર્ટ સિસ્ટમ’ બની આકર્ષણનું કેન્દ્ર* - Wadhwan News