‘ગુજરાત વિકાસ અસ્મિતા’ — ગુજરાતની પ્રેરણાદાયી ગાથાઓને શબ્દોમાં સમેટતું પુસ્તક 📖
અમદાવાદ AMA ખાતે પુસ્તક વિમોચન સાથે ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું.
અનસંગ હીરોસને સન્માન આપી તેમના યોગદાનને બિરદાવાયું.
.
.
.
.
.
#GujaratVikasAsmita #GujaratDevelopment #unsungheroes #AwardCeremony #booklaunch