Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: માંડવી દરિયામાં ડૂબતા બે યુવાનોને સ્થાનિકોએ બચાવ્યા

Mandvi, Kutch | Jun 21, 2026
મુન્દ્રાથી આવેલા બે યુવાનો માંડવી બીચ પર નાહવા માટે દરિયામાં ઉતર્યા હતા. દરમિયાન તેઓ ઊંડા પાણી તરફ ખેંચાઈ જતા ડૂબવા લાગ્યા હતા. યુવાનોની બૂમાબૂમ સાંભળતાં જ સ્થળ પર હાજર વાઘેર સમાજના યુવાનો તરત જ મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક યુવાનોએ પોતાના જીવના જોખમે દરિયામાં ઝંપલાવી બંને યુવાનો સુધી પહોંચી તેમને સુરક્ષિત રીતે કિનારે લાવી બચાવ્યા હતા. સમયસર કરાયેલી આ કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.