Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ધંધુકા: ધંધુકા લીંબડી રોડ ઉપર વાસણા ગામ પાસે અકસ્માત.

Dhandhuka, Ahmedabad | Jul 6, 2026
*Breaking News-* *ધંધુકા લીંબડી રોડ ઉપર વાસણા ગામ પાસે અકસ્માત* કાર અને બાઇક સામ સામે જોરદાર ધડાકા ભેર અથડાતા સર્જાયો અકસ્માત. અકસ્માત માં બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ. ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ધંધુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.