ગોવિંદગુરુ લીમડી: મંત્રી રમેશ કટારા અને ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત
Govindguru Limdi, Dahod | Nov 11, 2026
નૂતન વર્ષના અવસરે મંત્રી રમેશ કટારાએ ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સ્નેહમિલન અને નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી હતી.