મોંઘવારીનો વધુ એક ડામ!
🏠 ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો
📈 14.2 કિલોના સિલિન્ડરમાં ₹50નો વધારો
💰 હવે સિલિન્ડરની નવી કિંમત ₹853
⚠️ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના બજેટ પર વધ્યો ભાર
#LPGPriceHike #Inflation #GasCylinder #BreakingNews #ZalawadNiPukar GujaratiNews PriceHike LPGCylinder IndiaNews Mahangai ઝાલાવાડની_પુકાર
Wadhwan, Surendranagar | Jun 7, 2026