મહીસાગર જિલ્લાના સંતરામપુરના હીરાપુર પાસે એસટી બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું નિધન થયું છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.