ગઢડા: ગઢડામાં રિક્ષા અને ઈકો કાર વચ્ચે અકસ્માત: એક મહિલાનું મોત, અનેક ઈજાગ્રસ્ત
Gadhada, Botad | Sep 10, 2026 ગઢડાના ટાટમગામ નજીક રિક્ષા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે રિક્ષાચાલક અને અન્ય મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એક મહિલાને ભાવનગર રિફર કરવામાં આવી છે.