સુરતના વેલંજા ખાતે 150 વીઘામાં અન્નપૂર્ણા ધામ બનાવવાની યોજના, જમીન અંગે કાનૂની પ્રક્રિયા ચાલુ
સુરતમાં લેઉવા પટેલ સમાજ માટે 150 વીઘા જમીનમાં ભવ્ય અન્નપૂર્ણા ધામ બનાવવાની યોજના જાહેર કરાઈ છે. નવરાત્રી ઓટલા કાર્યક્રમ દરમિયાન મુકેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જયંતિ એકલારા અને મુકેશ પટેલના સંયુક્ત પ્રયાસોથી સુરતના વેલંજા ખાતે આ ધામ બનાવવાનું આયોજન કરાયુ છે. જો કે, જમીનને લઈને કાનૂની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું પણ મુકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે..
.
.
.
.
.
.
.
.
#velanja #leuvasamaj #annpurnadham #150bigajameen #pressconference #surat #ssknews
Udhna, Surat | Oct 16, 2026