વોર્ડ નં. 2 માં આજે કાઉન્સિલર અને દાહોદ નગરપાલિકાની ટીમ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના “સ્વચ્છ ભારત” ના સંકલ્પને સાકાર કરવા, આપ સૌને અપીલ છે કે ક્યાંય પણ કચરો ન ફેંકો અને સ્વચ્છ દાહોદના નિર્માણમાં સહયોગ આપો. 🇮🇳✨
સ્વચ્છ દાહોદ, સુંદર દાહોદ. 🙏
Dohad, Dahod | Jun 9, 2026