આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નામાંકન યાત્રા યોજી કાર્યકરો સાથે નામાંકન પત્ર ભરવા ગયા
કરમસદ આણંદ મહાનગરપાલિકાની યોજનારી ચૂંટણીને લઇ આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપે શહેરના અંબા માતા મંદિરેથી ભવ્ય રેલીયોજી પ્રભારી વર્ષાબેન દોશી મંત્રી નીરવભાઈ અમીન સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ ની આગેવાની હેઠળ ભાજપના નેતાઓ તેમજ કાર્યકરો સાથે નામાંકન પત્ર ભર્યા