પોરબંદર LCBએ રાણાવાવ વિસ્તારમાંથી ૨ વર્ષથી ફરાર અને વોન્ટેડ આરોપી વિશ્વરાજસિંહ જાડેજાને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી સામે રાજકોટ અને જામનગરમાં ગુના નોંધાયેલા છે.