ગોંડલ: હાઇકોર્ટમાં ગણેશ ગોંડલ એ જામીન અરજી રજૂ કરી 16 તારીખે સુનામનિ કરવામાં આવશે
Gondal, Rajkot | Jul 2, 2024 આજ રોજ ગણેશ ગોંડલ પ્રથમ જુનાગઢ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી બાદમાં જુનાગઢ કોર્ટ દ્વારા જામીન અરજી રદ કરવામાં આવતા જામીન અરજી હાઇકોર્ટમાં કરવામાં આવતા આગામી 16 તારીખના રોજ સુનામની વધુ હાથ ધરાશે