વાલિયા: વાલિયામાં રુદ્રાક્ષ રેસિડેન્સી પાસે ૩ વાહનો વચ્ચે અકસ્માત, ૧ યુવાન ગંભીર
Valia, Bharuch | Nov 7, 2026 વાલિયાની રુદ્રાક્ષ રેસિડેન્સી નજીક ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.