ભારતીય રેલ્વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં મુસાફરી દરમિયાન એક મહિલા કચરો સીટની નીચે ફેંકતી દેખાઈ રહી છે. વીડિયોમાં મહિલા મગફળીના ફોતરાં ટ્રેનના કોચમાં નીચે ફેંકતી જોવા મળે છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. જ્યારે બીજા વીડિયોમાં કેટલાક પુરુષો ઈંડાના છોતરાં, ડુંગળી સમારવી અને અન્ય કચરો પણ નીચે ફેંકી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં જ યુઝર્સે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને રેલ્વેના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
#IndianRailways #CleanIndia #SwachhBharat #ViralVideo #RailwayNews #PublicAwareness #BreakingNews #SocialMedia #IndiaNews #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Jun 28, 2026