A major sinkhole reportedly appeared outside Surat Indoor Stadium, the venue associated with Prime Minister Narendra Modi’s scheduled program, raising questions over civic infrastructure and maintenance. The incident triggered a swift response from municipal authorities, who immediately began repair and filling work at the site. The development has sparked discussions regarding road safety and infrastructure quality. 🚨🕳️
प्रधानमंत्री नरेंद्र मोदी के कार्यक्रम स्थल सूरत इंडोर स्टेडियम के बाहर एक बड़ा गड्ढा (सिंकहोल) बनने की घटना सामने आई है। घटना के बाद नगर निगम का तंत्र तुरंत हरकत में आया और गड्ढे को भरने तथा मरम्मत का कार्य शुरू कर दिया गया। इस घटना के बाद नगर निगम की कार्यप्रणाली और बुनियादी ढांचे को लेकर कई सवाल उठ रहे हैं। 🚨🕳️
સુરત ઇન્ડોર સ્ટેડિયમ બહાર મોટો ભૂવો પડતા મનપા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળ બહાર જ આ ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું હતું. ઘટનાની જાણ થતાં જ મનપા દ્વારા તાત્કાલિક ભૂવો પૂરવાની અને માર્ગને સુરક્ષિત બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. 🚨🕳️
[Large Sinkhole Reported Outside Surat Indoor Stadiu
Udhna, Surat | Jun 5, 2026