સીંગવડ: સિંગવડમાં ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન
Singvad, Dahod | Sep 11, 2026 વડાપ્રધાનના સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સિંગવડ તાલુકા ભાજપ દ્વારા કાર્યશાળા યોજાઈ. સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સંગઠનને મજબૂત બનાવવા અને પ્રજાલક્ષી સેવા કાર્યોને લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.