
Rajkot, Rajkot | Oct 22, 2026
![💸🤑 જામનગરના વનતારામાં અનંત અંબાણી દ્વારા ‘જામનગર’સ ગોટ લેટેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ ખાસ શોને હોસ્ટ કરવા સમય રૈના જામનગર પહોંચ્યા હતા. તેમની સાથે ઓરી, હર્ષ લિંબાચિયા અને રજત સૂદ જેવા જાણીતા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા. હવે આ ખાસ એપિસોડ ટૂંક સમયમાં સમય રૈનાની યુટ્યુબ ચેનલ પર જોવા મળી શકે છે. 🔥
[ jamnagar, vantara, anant ambani, samay raina, jamnagar's got latent, india's got latent, orry, harsh limbachiyaa, rajat sood, ambani family, celebrity news, jamnagar news, gujarat news, vantara news, samay raina show, latent show, youtube episode, anant ambani event, bollywood news, viral news, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarsgotlatent #anantambani #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F22_thu%2Fimg_1792650836804_299.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 22, 2026
![🙏 તારીખ: 22/10/2026 ગુરુવાર
[ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#dwarka #jamnagar #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F22_thu%2Fimg_1792636939798_324.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 22, 2026
![🥰 જામનગર: અંબાણી પરિવારના આંગણે નવરાત્રીની મહેમાન ગતિ માણી ધોની અને સાક્ષી જામનગરથી રવાના થયા....
[ jamnagar, jamnagar news, mahendra singh dhoni, ms dhoni, dhoni jamnagar, dhoni jamnagar airport, ms dhoni gujarat, dhoni arrival, indian cricketer, team india, former captain dhoni, jamnagar airport, dhoni viral video, dhoni news, saurashtra news, cricket news, mahi, thala dhoni, ms dhoni fans, dhoni latest news, gujarat news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #msdhoni #jamnagarnews #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F22_thu%2Fimg_1792636944553_618.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 22, 2026

Rajkot, Rajkot | Oct 21, 2026
![🙏 જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વિજયાદશમીના પાવન પર્વે સેવાભાવી રેલવે કર્મચારીઓ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવે કર્મચારીઓ અને સેવાભાવીઓએ શ્રદ્ધાળુઓને ભોજન પીરસી સેવા અને ભક્તિનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
[ jamnagar, jamnagar news,vijayadashami, dussehra, railway station, gandhinagar railway station, railway employees, bhandara, food seva, social service, religious event, gujarat news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #vijyadashmi #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F21_wed%2Fimg_1792589945677_701.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 21, 2026

Rajkot, Rajkot | Oct 21, 2026
![😱 ઓમ શાંતિ... જામનગરના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે સોયાબીનનો પાક વાઢતી વખતે મધમાખીઓએ હુમલો કરતાં 68 વર્ષીય ખેડૂત અરવિંદભાઈ મગનભાઈ ડહાણીયાનું મોત થયું હતું. મધમાખીઓના હુમલા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે શેઠવડાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
[ jamnagar, jamnagar news, shethvadala, jamjodhpur, farmer, bee attack, honeybee attack, arvindbhai dahaniya, gujarat news, jamnagar news, soybean farming, local news, gujarat, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamjodhpur #jamnagardistrict #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F21_wed%2Fimg_1792577870438_422.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 21, 2026

Rajkot, Rajkot | Oct 21, 2026