ઘોઘંબા: પંચમહાલ જિલ્લામાં જમીન સંપાદન અને નેશનલ હાઇવેના પડતર પ્રશ્નો અંગે મહેસૂલ અગ્ર સચિવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ
પંચમહાલ જિલ્લામાં જમીન સંપાદન અને નેશનલ હાઇવે સંબંધિત પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે મહેસૂલ અગ્ર સચિવ ડૉ. જયંતી રવિના અધ્યક્ષપદે વિડીયો કોન્ફરન્સ યોજાઈ. બેઠકમાં જિલ્લા કલેક્ટર અજય દહિયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વિકાસ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનની પ્રક્રિયા અને હાઇવેમાં અવરોધરૂપ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. અગ્ર સચિવે કામગીરી ઝડપી બનાવવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા. કલેક્ટરે સૂચનાઓ અનુસાર તંત્રને આદેશ આપ્યા. આ બેઠકથી જિલ્લામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને