બોડેલી: બોડેલી સ્વામિનારાયણ મંદિર હોલમાં ડૉ. તનુ જૈનની અધ્યક્ષતામાં પ્રેરણાદાયી માર્ગદર્શન સેમિનાર
છોટાઉદેપુર જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે બોડેલી સ્થિત સ્વામિનારાયણ મંદિર હોલમાં ડૉ. તનુ જૈનની અધ્યક્ષતામાં પ્રેરણાદાયક માર્ગદર્શન સેમિનાર આયોજિત થયું.