Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
thakorroshni12208_2
વલસાડ: બાલચોંડી પ્રાથમિક શાળા ખાતે ₹2.45 કરોડના ખર્ચે નિર્મિત નવીન શાળા ભવનનું લોકાર્પણ કરાયું
Valsad, Valsad
| Aug 16, 2026
MORE NEWS
Viral Balancing Murti In Valsad @d_miller_group_halar . . . #newpost #viralreels #trendingnow #ganpatibappamorya
Valsad, Valsad | Aug 16, 2026
વલસાડના રાબડા ગામે જુગાર રમતા સરપંચના પતિ અને RTI એક્ટિવિસ્ટ સહિત ૫ શખ્સો ઝડપાયા વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે રાબડા ગામે છાપો મારી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મગોદ ગામની મહિલા સરપંચ (વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય)ના પતિ અને અતુલના એક આરટીઆઈ (RTI) એક્ટિવિસ્ટનો પણ સમાવેશ થાય છે. આ તમામ જુગારીઓને ઝડપીને જેલમાં ધકેલી દેવાતા ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડ રૂરલ પોલીસના પી.એસ.આઈ.ને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે વલસાડના રાબડા ગામના સ્કૂલ ફળિયામાં આવેલા નીતિનભાઈ રામુભાઈ રાઠોડના ઘરમાં દરોડો પાડ્યો હતો. જાણવા મળ્યું છે કે અહીં સાસુના અવસાન બાદ શોકના પ્રસંગે ભેગા થયેલા મિત્રો જુગારની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમતા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા..આરોપીઓમાં કિરણભાઈ અશોકભાઈ હળપતિ રહે.મીલ ફળિયા, મગોદ અને મગોદ ગામની મહિલા સરપ�
Valsad, Valsad | Aug 16, 2026
વલસાડ: ડી મિલર ગ્રુપ હાલરના 'બ્લેસિંગ ગણપતિ'નું ભવ્ય આગમન, ગત વર્ષે મુંબઈ પરેલમાં પ્રખ્યાત થયેલી પ્રતિમાના વલસાડમાં થશે દર્શન.
Valsad, Valsad | Aug 16, 2026
સ્લગ: રાબડામાં તીનપત્તીનો જુગાર રમતા 5 ઝડપાયા વલસાડ રૂરલ પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાબડા ગામના સ્કૂલ ફળિયામાં આવેલા એક રહેણાંક મકાનમાં તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન. ગડડુની સૂચના હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.વી. ચુડાસમા અને સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક પાસેથી જરૂરી વોરંટ મેળવી પોલીસ ટીમે પંચો સાથે રાબડા ગામે પહોંચી રેડ કરી હતી. રેડ દરમિયાન મકાનના બેઠક રૂમમાં કેટલાક ઈસમો ચાદર પાથરી ગોળ કુંડાળામાં બેસીને ગંજીપાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કિરણભાઈ અશોકભાઈ હળપતિ, ઉંમર 46 વર્ષ, રહે. મીલ ફળિયું, મગોદ, પુનીત પ્રેમબહાદુર સોની, ઉંમર 37 વર્ષ, રહે. કંચનનગર, અતુલ, વિશાલભાઈ વિજયભાઈ નાયકા, ઉંમર 33 વર્ષ, રહે. આ�
Valsad, Valsad | Aug 16, 2026
Dharampur | આઝાદીના વર્ષો બાદ પણ રોડ માટે વલખાં! માવલી ફળિયાના લોકોની વ્યથા સામે આવી
Valsad, Valsad | Aug 16, 2026