લખતર ખાતે દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા નવા જન સંપર્ક કાર્યાલય "સેવા સંકલ્પ" નું ઉદ્ઘાટન કરાયું :સાથે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન યોજાયું #positivepatdi #surendanager #lakhtar #sevasankalp #mlapkparmar