Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાના બિસ્કીટ ઝડપી પાડ્યા

એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની તસ્કરીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ્સ વિભાગે છેલ્લા ૨૪ કલાકમાં જ બીજી મોટી કાર્યવાહી કરીને દુબઈથી આવેલી ઈન્ડિગો ફ્લાઈટના વોશરૂમમાંથી સ્પીકર બોક્સમાં સંતાડેલા ૨૪ ગોલ્ડ બિસ્કિટ ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત આશરે રૂ. ૪.૨૬ કરોડ હોવાનું સામે આવ્યું છે, જેને પગલે અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.