ગેરકાયદેસર કોલ સેન્ટરના હવાલા કાંડ કરતા વિષ્ણુ દેસાઈ અને ભરત દેસાઈને કોના આશીર્વાદ ??
અમદાવાદ,વડોદરા,આણંદ,નડિયાદના યુવાધનને ગેરકાયદેસર કાર્યોમાં ધકેલવા મજબૂર કરતા વિષ્ણુ દેસાઈ અને ભરત દેસાઈ બન્યા બેફામ કે શું ??
જશોદાનગર વિસ્તારના અનેક રહીશોની મિલ્કતો પણ પચાવી પાડ્યાની ફરિયાદો છતાં પોલીસ કાર્યવાહી કેમ નહીં ??
વિષ્ણુ દેસાઈ અને ભરત દેસાઈ વડોદરાના રુદ્ર પટેલ અને પાર્થિવ પટેલ સાથે મળી કેટલા યુવાનોને ફસાવ્યા ??
સંપૂર્ણ માહિતી સાથે જનતાની જમાવટ ન્યૂઝ કરશે પર્દાફાશ !!
#gujaratinews #viralvideo #ahmedabad #callcenter #jasodanagar