પોરબંદરના સોમનાથ-માધવપુર હાઈવે પર પૂરઝડપે આવતી કારે બાઈકને ટક્કર મારતા એકનું મોત થયું છે. કારચાલક ફરાર થઈ જતા નવીબંદર મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.