નસવાડી: નસવાડી APMC ચૂંટણી: ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન શરૂ
નસવાડી APMCની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું છે. કુલ 16માંથી 4 બેઠકો બિનહરીફ રહી છે, જ્યારે વેપારી વિભાગની 2 બેઠકોની ચૂંટણી મુલતવી રખાઈ છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે આજે મતદાન અને આવતીકાલે મતગણતરી હાથ ધરાશે.