Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: અધિક માસ નિમિત્તે દીપકભાઈ સોનીની અનોખી સેવા

Mandvi, Kutch | May 26, 2026
માંડવી ખાતે અધિક માસના પાવન અવસરે માનવ સેવા અને ધાર્મિક ભાવનાનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. માંડવી નાગનાથ મહાદેવ પરિવારના દીપકભાઈ સોની દ્વારા એવી વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે કે જેમાં જે દાતાઓ કોઈ કારણસર જાતે દાન આપવા પહોંચી શકતા નથી, તેમના તરફથી નિશુલ્ક રીતે દાનપૂર્ણ કરવાની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે. દીપકભાઈ સોની વહેલી સવારથી જ માંડવી દરિયા કિનારે પહોંચી દાતાઓના નામે દાનપૂર્ણ કરી આપતા હોવાનું દર્શનભાઈ ઓઝા દ્વારા જાણવા મળ્યું છે. તેમન
માંડવી: અધિક માસ નિમિત્તે દીપકભાઈ સોનીની અનોખી સેવા - Mandvi News