😍 જામનગર: રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રણમલ તળાવ અને ખંભાળિયા ગેઇટ સહિતના ઐતિહાસિક સ્થળો તથા ચાલી રહેલા વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી. શહેરના ઐતિહાસિક વારસાનું જતન થાય અને આધુનિક સુવિધાઓ સાથે સંતુલિત વિકાસ થાય તે અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
[ jamnagar, jamnagar news, bhujia kotho, bhujiyo kotho, ranmal lake, khambhaliya gate, darshanaben vaghela, jamnagar development, historical heritage, heritage conservation, urban development, jamnagar municipal corporation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #bhujiyakotho #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 1, 2026