🚨 જામનગરના ભાનુશાળી વાડની શેરી નંબર 5માં આજે સાંજે અંદાજે 35 વર્ષ જૂના જર્જરિત મકાનની છત અચાનક ધરાશાઈ થઈ હતી. ઘટના સમયે મકાનમાં બે લોકો હાજર હતા, બંનેને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.
[ jamnagar, jamnagar news, bhanushali wad, roof collapse, building collapse, old building, dilapidated building, fire department, fire rescue, 108 ambulance, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #buildingcollapse #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 1, 2026