ભચાઉ: કકરવા ગામેથી ભચાઉ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
Bhachau, Kutch | Jun 12, 2026 ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન ભચાઉ પોલીસની ટીમને વિદેશી દારૂની બાતમી મળી હતી. જે બાદ ભચાઉ પોલીસે કકરવા ગામે એક ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો રેડ દરમિયાન આરોપી વનરાજ ગાભુ રાજપૂત અને બાબુ ભુરા મણકાની ધરપકડ કરવામાં આવી હતી.