Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

અમદાવાદ શહેર: ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

અમદાવાદમાં પ્રેમ સબંધમાં દુષ્કર્મના આરોપીની ધરપકડ..સગીરાને ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને દબોચ્યો..આરોપી સુરેશ પ્રજાપતિ મૂળ અમદાવાદનો રહેવાસી..

MORE NEWS

સુરતમાં ભાજપ નેતા પ્રશાંત કોરાટે પૂરગ્રસ્તોની મદદ માટે સેવાકીય અભિયાનની જાહેરાત કરી. નવસારી, વલસાડ અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં 15 હજાર રાશન કીટ મોકલાશે.15 કિલોની રાહત કીટ ઉપરાંત 5 હજાર ધાબળાનું પણ વિતરણ કરાશે. પૂરથી પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ પણ તૈયાર કરવામાં આવી છે. ભાજપ કાર્યકરો દિવસ-રાત રાહત સામગ્રી અને ભોજન તૈયાર કરી અસરગ્રસ્તો સુધી પહોંચાડી રહ્યા છે. "સેવા હી સંગઠન"ના સૂત્ર સાથે ભાજપે દુઃખની ઘડીએ લોકોની પડખે ઉભા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

#BJP #FloodRelief #GujaratFlood #Surat #Navsari #BreakingNews #HumDekhengeNews

સુરતમાં ભાજપ નેતા પ્રશાંત કોરાટે પૂરગ્રસ્તોની મદદ માટે સેવાકીય અભિયાનની જાહેરાત કરી. નવસારી, વલસાડ અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં 15 હજાર રાશન કીટ મોકલાશે.15 કિલોની રાહત કીટ ઉપરાંત 5 હજાર ધાબળાનું પણ વિતરણ કરાશે. પૂરથી પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ પણ તૈયાર કરવામાં આવી છે. ભાજપ કાર્યકરો દિવસ-રાત રાહત સામગ્રી અને ભોજન તૈયાર કરી અસરગ્રસ્તો સુધી પહોંચાડી રહ્યા છે. "સેવા હી સંગઠન"ના સૂત્ર સાથે ભાજપે દુઃખની ઘડીએ લોકોની પડખે ઉભા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. #BJP #FloodRelief #GujaratFlood #Surat #Navsari #BreakingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026

બોપલની સેંટોસા પાર્કમાં જળબંબાકાર, ₹300 કરોડની લક્ઝરી કારોને ભારે નુકસાન

#Bopal #SantosaPark #Ahmedabad #Waterlogging #LuxuryCars #GujaratRains #AhmedabadNews #Monsoon2026 #BreakingNews #HumDekhengeNews

બોપલની સેંટોસા પાર્કમાં જળબંબાકાર, ₹300 કરોડની લક્ઝરી કારોને ભારે નુકસાન #Bopal #SantosaPark #Ahmedabad #Waterlogging #LuxuryCars #GujaratRains #AhmedabadNews #Monsoon2026 #BreakingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026

CJPનું આંદોલન પુરૂ થતા જ અભિજીત દીપકે શેર કર્યો વિડિયો

#AbhijitDipke #CJP #Protest #ViralVideo #PoliticalNews #BreakingNews #HumDekhengeNews

CJPનું આંદોલન પુરૂ થતા જ અભિજીત દીપકે શેર કર્યો વિડિયો #AbhijitDipke #CJP #Protest #ViralVideo #PoliticalNews #BreakingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026

ખૂશ થતા સોનાક્ષી સિન્હાએ Gen Z માટે કાન પકડ્યા

#SonakshiSinha #GenZ #Bollywood #ViralVideo #TrendingNow #EntertainmentNews #HumDekhengeNews

ખૂશ થતા સોનાક્ષી સિન્હાએ Gen Z માટે કાન પકડ્યા #SonakshiSinha #GenZ #Bollywood #ViralVideo #TrendingNow #EntertainmentNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026

સુરતમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે પીપલોદ કારગીલ ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અર્પી ભાવભીનુ સ્મરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, ધારાસભ્યો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. શાળાના વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
અંતે માજી સૈનિકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને કાર્યક્રમ પૂર્ણ થયો.

#KargilVijayDiwas #IndianArmy #TributeToMartyrs #Surat #GujaratNews #BreakingNews #HumDekhengeNews

સુરતમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે પીપલોદ કારગીલ ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અર્પી ભાવભીનુ સ્મરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, ધારાસભ્યો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. શાળાના વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. અંતે માજી સૈનિકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને કાર્યક્રમ પૂર્ણ થયો. #KargilVijayDiwas #IndianArmy #TributeToMartyrs #Surat #GujaratNews #BreakingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026