નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમના માનીતા વહીવટદાર જયપાલસિંહની મનમાની થી વ્યાજખોર સંજય શાહ બેફામ કે શું ??
નારોલ પોલીસ સ્ટેશનની કર્ણાવતી ચોકીમાં તપાસ હોવા છતાં તપાસના નામે મીંડું કેમ ??
અમદાવાદ શહેરના વાસણામાં રહેતો વ્યાજખોર અભિજિતસિંહ ઉર્ફે બંટી કોણ ??
અભિજિતસિંહ ઉર્ફે બંટીએ સંજય શાહ,હાર્દિક ઠક્કર સાથે મળી સુનિલ દવેને ક્યાં કર્યો ગાયબ ??
એક પત્ની પોતાના પતિને શોધવા 6 વર્ષથી ખાઇ રહી છે ધક્કા !!
સુનિલ દવેની જમીન પચાવી પાડનાર સંજય શાહ અને રત્નપોલના વેપારી ની સમગ્ર હકીકત જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #narol @ahmedabadpolice @ahmedabad_traffic_police
Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026