Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Crimenews
Education
Bareilly
Agra
Cbi
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Punjab
Pratapgarh
Live
Westbengal
Ballia
Mirzapur
Haridwar
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews
Faridabad

ગારિયાધાર: ગારીયાધાર જગતપીર મંદિરથી મોટા ચારોડીયા ગામને જોડતા નોન-પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Gariadhar, Bhavnagar | Mar 9, 2026
ગારીયાધાર તાલુકાના આસ્થા નુ ધામ એવા જગતપીર મંદિરથી મોટા ચારોડીયા ગામને જોડતા નોન-પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગારિયાધાર તાલુકામાં આજે વિકાસના એક મહત્વપૂર્ણ પગલાંરૂપે આસ્થા નુ ધામ એવા જગતપીર મંદિરથી મોટા ચારોડીયા ગામને જોડતા નોન-પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ બનતા વિસ્તારના લોકો માટે અવરજવર વધુ સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.