માંડવી: તલવાણા ના ૧૦૮ વર્ષ ની વય ના પૂર્વ સૈનિક જાડેજા રવુભા ગગુભા નું અવસાન, સમાજ માં શોક ની લાગણી
Mandvi, Kutch | Apr 14, 2026 માંડવી તાલુકા ના તલવાણા ગામે જાડેજા રવુભા ગગુભા નું અવસાન થયું છે. ૧૦૮ વર્ષની દીર્ઘ આયુષ્ય દરમિયાન તેમણે દેશપ્રેમ, ફરજ અને સમર્પણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું , આજે તેમનો દેહ પંચ મહાભૂત માં વિલીન થયો હતો , તેમને સૌ એ શ્રદ્ધાંજલિ અરપીત કરી હતીતેઓ ભારતીય સેના ના ગૌરવ સભર પૂર્વ સૈનિક હતા. દેશની રક્ષા માટે તેમણે ૧૯૬૧ અને ૧૯૬૨ ના ચીન યુદ્ધ માં બહાદુરી થી ભાગ લીધો હતો , તેમજ ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભા