Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana

નાંદોદ: એકતાનગરના કેટલાંક વિસ્તારોને 'NO DRONE ZONE' જાહેર કરાયાં.

Nandod, Narmada | Aug 1, 2025
અપવાદ રૂપે પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના સંશાધનો તેમજ પોલીસ વિભાગના અભિપ્રાયના આધારે અત્રેથી આપવામાં આવલી પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુકિતુ આપવામાં આવી છે. આ જાહેરનામાની અમલવારી તા.01/08/2025થી તા.30/09/2025 દરમિયાન કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
નાંદોદ: એકતાનગરના કેટલાંક વિસ્તારોને 'NO DRONE ZONE' જાહેર કરાયાં. - Nandod News