ભાવનગર: વરતેજ ખાતે ગતરોજ સર્જાયેલી માથાકૂટ મામલે પોલીસે સામસામે ફરિયાદ નોંધી 17 સામે ગુનો દાખલ કરાયો
ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ ખાતે ગતરોજ મારામારીની ઘટના બની હતી. જે બનાવમાં એક દુકાન અને સ્કૂટરમાં તોડફોડ કરાયાની પણ ઘટના બની હતી. બનાવની જાણ થતા જ જિલ્લા પોલીસવાડા, ડીવાયએસપી, એએસપી સહિતના અધિકારીઓ અને પોલીસ કોફરો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર બનાવવા અંગે વર્તેજ પોલીસમાં ખાતે સામસામે ફરિયાદ નોંધાતા કુલ ૧૭ લોકો સામે ગુનો દાખલ કરાયો હતો.