Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

ગારિયાધાર: ગારિયાધાર તાલુકાના લુવારા નજીક બોલેરો પલટી મારી જતાં અકસ્માત સર્જાયો

Gariadhar, Bhavnagar | Feb 23, 2026
ગારિયાધાર તાલુકાના લુવારા નજીક બોલેરો પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, બોલેરો ગાડી અચાનક કાબૂ બહાર જતાં રસ્તા પરથી ઉતરી પલ્ટી મારી દીધી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી. , પરંતુ કેટલાક લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.