ભારતીય રેલવે ઓગસ્ટ મહિનાથી 40 વર્ષ જૂની ટિકિટિંગ વ્યવસ્થા બંધ કરીને અદ્યતન રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરશે. નવી ટેકનોલોજીથી તત્કાલ બુકિંગ વખતે સર્વર ડાઉનની સમસ્યાથી મુક્તિ મળશે. આ સિસ્ટમમાં AI ફીચરનો ઉપયોગ કરાયો છે, જે વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાનું 94 ટકા સુધી સચોટ અનુમાન આપશે. 'RailOne' એપથી હવે ડિજિટલ ટિકિટ બુકિંગ અને મુસાફરીનું પ્લાનિંગ વધુ સરળ બનશે.
#indianrailways #ai #crimekingnews